[vadodara] - શહેરના 2 વિદ્યાર્થીઓ નદીમાં 81 કિ.મી તર્યા, ગ્લોબલ કક્ષાએ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું

  |   Vadodaranews

+2બીજી સ્લાઈડ્સ જુઓ

વડોદરાના શિવમ્ જેઠુડી અને અનુપમ પાંડે સ્વિમિંગ કરી રહેલા.

City Pride

સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરા અને સુરતના વિદ્યાર્થીઓ મળીને મુર્શીદાબાદ વેસ્ટ બેંગલમાં ઓપન સ્વિંમિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. ગ્લોબલ કક્ષાની આ સ્પર્ધા મુર્શીદાબાદની નદીમાં યોજવામાં આવી હતી. જેમાં ચાર વિદ્યાર્થીઓમાંથી વડોદરાના શિવમ્ જેઠુડીએ નદીનું 81 કિલોમીટરનું અંતર 11.30 કલાકમાં પાર કર્યું હતું. જ્યારે અનિકેત પટેલે 81 કિલોમીટરનું ડિસ્ટન્સ 11.47 કલાકમાં પાર કર્યું હતું. અનુપમ પાંડેએ આ અંતર 12.00કલાકમાં જ્યારે નિતય રાંદેરિયાએ 91 કિલોમીટરનું ડિસ્ટન્સ 12 કલાકમાં પાર કર્યું હતું. આ ચાર વિદ્યાર્થીઓએ મુર્શીદાબાદમાં ઓપન વર્લ્ડ લોંગેસ્ટ ડિસ્ટન્સ સ્વિમિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો અને અલગ અલગ સમયમાં તેમણે પોતાની સ્વિમિંગ સ્પર્ધાને સમાપ્ત કરી હતી. આ ગ્લોબલ કક્ષાની સ્પર્ધામાં વડોદરાના શીવમ જેઠુડીએ 6ઠ્ઠો ક્રમાંક મેળવ્યો હતો. શિવમ જેઠુડીએ વેરાવળમાં પણ ઓપન સ્વિમિંગમાં 40 કિલોમીટરના ડિસ્ટન્સમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4KhofwAA

📲 Get Vadodara News on Whatsapp 💬