[vadodara] - હાઇસ્પીડ પ્રોજેકટ માટે 18 ટ્રેનો 7000 કરોડમાં ખરીદવા તૈયારી

  |   Vadodaranews

ટ્રાન્સપોર્ટ રીપોર્ટર | વડોદરા

વડાપ્રધાન નરેન્દ્રમોદીના મહ્ત્વાકાંક્ષી પ્રોજેકટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ભારત રૂ.7000 કરોડના ખર્ચે અઢાર બુલેટ ટ્રેન ખરીદશે એમ જાણવા મળે છે.દેશની પહેલી બુલેટ ટ્રેન 2022ના અંતે મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ થશે. આ પ્રોજેકટ માટે 508 કિલોમીટરના હાઈસ્પીડ કોરીડોર જાપાનની મદદથી તૈયાર કરાશે

બુલેટ ટ્રેન પ્રોજેકટના વિવિધ કન્સલટન્ટો પૈકી અનિલ શર્માએ જણાવ્યું હતું કે જાપાન પાસેથી 18 શિન્કાસેન (બુલેટ ટ્રેન) ખરીદવામાં આવશે.દરેક ટ્રેનમાં 10 કોચ રહેશે. અને આ ટ્રેન પ્રતિ કલાક 350 કિલોમીટરની ઝડપે દોડશે.હાઈસ્પીડ ટ્રેન માટે ટૂંક સમયમાં શરૂ થનારા ટેન્ડરીંગમાં જાપાનની કંપનીઓ ભાગ લેશે.જાપાનની બુલેટ ટ્રેન વિશ્વમાં સૈાથી વધુ સુરક્ષીત છે અને સુરક્ષા સુનીશ્ચીત કરવા આ ટ્રેન્સ ઓટોમેટિક પ્રેાટેકશન સિસ્ટમ્સ સાથે આયાત કરવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/p1OdFgAA

📲 Get Vadodara News on Whatsapp 💬