[valsad] - અટાર વૃધ્ધાશ્રમમાં જન્માષ્ટમીએ ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો

  |   Valsadnews

વલસાડ|વલસાડના અટાર ગામે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમમાં જન્માષ્ટમીના પર્વે કિર્તન અને પ્રવચન કાર્યક્રમનું આયોજન સમાજ સેવિકા ફાલગુની મિસ્ત્રી દ્વારા કરાયું હતું.જેમાં સુરતના વક્તા જય કેશવ પ્રભુ,જીજ્ઞેશભાઇ ઇસ્કોન પરિવાર તથા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વૃધ્ધાશ્રમના વડીલોએ શ્રધ્ધાપૂર્વક ભાગ લીધો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/WfThnAAA

📲 Get Valsad News on Whatsapp 💬