[valsad] - દાંડીની ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી

  |   Valsadnews

ડુંગરી|વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલ ડી.આર.પટેલ દાંડી હાઈસ્કૂલમાં 5મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.શાળાનાં આચાર્ય પ્રવિણભાઇ પરમારે સમાજમાં શિક્ષકનું સ્થાન અને મહત્વ અંગે બાળકોને વિસ્તાર પૂર્વક માર્ગદર્શન પુરુ પાડ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HGxvQQAA

📲 Get Valsad News on Whatsapp 💬