[valsad] - ફણસા વાડિયા સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવ યોજાયો

  |   Valsadnews

વલસાડ|ભીલાડ નજીકના ફણસા ખાતે વાડિયા હાઈસ્કૂલમાં શનિવારે જન્માષ્ટમી મહોત્સવ વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો. શિક્ષકો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર અને મહિમા વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. શિક્ષકોએ કૃષ્ણના ભજનો રજૂ કર્યા હતા. ત્યારબાદ મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GtrIAAAA

📲 Get Valsad News on Whatsapp 💬