[valsad] - વલસાડ મોગરાવાડીમાં 100 વર્ષ જૂનું વડનું ઝાડ ધરાશાયી

  |   Valsadnews

વલસાડના મોગરાવાડીમાં મંગળવારે વડસાવિત્રીની પૂર્જા માટેનું વર્ષો જૂનું વડનું ઝાડ અચાનક તૂટી પડતા દોડધામ મચી હતી.વડસાવિત્રીના પર્વે મહિલાઓ દ્વારા વર્ષોથી આ વડની પૂજા કરવામાં આવતી હતી.વડ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલી 1 કાર અને 3 બાઇકને પણ નૂકસાન પહોંચ્યું હતું.જ્યારે 1 રાહદારીને સામાન્ય ઇજા પહોંચી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/k5VINwAA

📲 Get Valsad News on Whatsapp 💬