[ahmedabad] - ગુજરાત ઠંડુગાર/ નલિયા અને જમ્મુ-કાશ્મીરમાં એક સરખી ઠંડી, તાપમાન 4 ડિગ્રી નોંધાયું

  |   Ahmedabadnews
  • શ્રીનગરનું તાપમાન 4 ડિગ્રી નોંધાયું

  • આગામી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવથી ઠંડી વધવાની શક્યતા

  • ઉ.ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનું પ્રમાણ વધશે

અમદાવાદ- કચ્છ: પહાડી રાજયોમાં થઇ રહેલી અવિરત હિમવર્ષાની અસર તળે બર્ફીલા પવનો સાથે ડંખીલા ઠારની સંગાથે સરહદી કચ્છ જિલ્લામાં પાછલા પાંચેક દિવસોથી ઠંડીએ પોતાનો સકંજો મજબુત રીતે કસવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતનું શીતલ મથક નલિયામાં આજે પારો 4 ડિગ્રી પહોચ્યો છે, જ્યારે કાશ્મીરના શ્રીનગરનું તાપમાન પણ 4 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_o6fxQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬