[ahmedabad] - દેવા માફીઃ ગુજરાતમાં મધ્યપ્રદેશ જેટલા જ ખેડૂતો દેવાદાર છે, છતાં દેવા માફી નહીં મળે

  |   Ahmedabadnews
  • ગુજરાતના ખેડૂતોની માસિક આવક 5,773, મધ્યપ્રદેશના ખેડૂતોની માસિક આવક 6,538

  • ખેડૂતોના દેવા કમલનાથ માફ કરી શકે તો રૂપાણી કેમ નહીં?

  • છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 23 અને છેલ્લા દોઢ મહિનામાં 14 ખેડૂતોની આત્મહત્યા

  • દેવા મામલે દેશભરમાં ગુજરાત 14માં અને આવક મામલે 12માં નંબર પર

અમદાવાદઃ તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે ખેડૂતોની દેવાં માફી અંગે સ્પષ્ટ ઈન્કાર કરી જણાવ્યું કે,ગુજરાતમાં ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ અમલમાં જ છે. ખેડૂતોના કારણે જ સરકાર રૂપિયા 900 કરોડનું ભારણ વેઠી રહી છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે ખેડૂતોના દેવાં માફીના વચન આપીને વિજય મેળવ્યો છે, ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ વચન આપવા કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/C6AY-QAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬