[ahmedabad] - સસ્પેન્ડ/ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સરકાર સામે બાંયો ચઢાવનાર IPS રજનીશ રાય સસ્પેન્ડ

  |   Ahmedabadnews

*મુબઈ CBI કોર્ટ સોહરાબુદ્દીન કેસમાં આવતીકાલે ચુકાદો આપવાની છે તે પહેલાં જ સરકારનો નિર્ણય

*ગુજરાત કેડરના IPS રજનીશ રાય CID ક્રાઈમમાં રહી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરતા હતા

અમદાવાદઃ ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ CID અધિકારી અને ગુજરાત કેડરના IPS રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. જોકે કાલે જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ કોર્ટ ચુકાદો આપવાની છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ પણ આરોપી છે તેનો ચુકાદો આવે તે પહેલાં જ સરકાર સામે કાર્યવાહી સંદર્ભે બાયો ચઢાવનાર IPS અધિકારી રજનીશ રાયને ઘર ભેગા કરી દેવાયા છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CIqdGQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬