[narmada] - એવોર્ડ/ રાજસ્થાનનું કાલુ દેશનું બેસ્ટ પોલીસ સ્ટેશનઃ ટોપ-10માં ગુજરાતનું એકેય નહીં

  |   Narmadanews
  • ગૃહમંત્રી રાજનાથસિંહે 'બેસ્ટ પોલીસ સ્ટેશન ઓફ ધી કન્ટ્રી'ના એવોર્ડ આપ્યા

  • દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ કામગીરીના આધુનિકરણ પર મહત્તમ ભાર મુક્યો

કેવડિયાઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજથી ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સ શરૂ થઈ છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજનાથસિંહે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના કાલુ પોલીસ સ્ટેશનને 'બેસ્ટ પોલીસ સ્ટેશન ઓફ ધી કન્ટ્રી'નો એવોર્ડ એનાયત કર્યો હતો. તેમણે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ કામગીરીના આધુનિકરણ પર મહત્તમ ભાર મુક્યો હતો. કાલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને SHO (સ્ટેશન હાઉસ ઓફિસર) પરમેશ્વર સુથારે આ એવોર્ડ મેળવી અને આભાર વ્યક્ત કર્યો હતો.

સાર્વત્રિક કામગીરીના આધારે એવોર્ડ માટે પસંદગી

  • પોલીસ સ્ટેશનના કર્મચારીઓની વર્તણૂંક બેસ્ટ કેટેગરીના એવોર્ડ માટેનું મુખ્ય માપદંડ....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/x9TdjQAA

📲 Get Narmada News on Whatsapp 💬