[narmada] - હોબાળો/ કેવડિયામાં રાજનાથસિંહના આગમન સમયે ટિકિટ બારી બંધ કરાતા પ્રવાસીઓએ પથ્થરમારો કર્યો

  |   Narmadanews
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ બારી છાસવારે બંધ કરી દેવામાં આવે છે, વેલી ઓફ ફ્લાવર તરફ પ્રવાસીઓને જવા દેવાતા નથી

  • કેટલાક પ્રવાસીઓએ પથ્થરમારો કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી અને ફરીથી ટિકિટ આપવાનું શરૂ કરાયું હતું

કેવડિયાઃ કેવડિયા ખાતે આજથી શરૂ થયેલી DG કોન્ફરન્સને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહના આગમન સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બારી બંધ કરી દેવામાં આવી હતી. જેથી અટકાળેયા કેટલાક પ્રવાસીઓએ પીઆરઓ ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો.

DG કોન્ફરન્સને પગલે પ્રવાસીઓ અટવાયા...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DRDypwAA

📲 Get Narmada News on Whatsapp 💬