[ahmedabad] - વાઈબ્રન્ટના ડેલિગેટ્સની હોસ્પિટલોમાં મેડિકલ ટૂર

  |   Ahmedabadnews

ગુજરાતને મેડિકલ હબ પ્રસ્થાપિત કરવા અને આંતરરાષ્ટ્રીયકક્ષાની આરોગ્ય સુવિધા યુરોપ- અમેરિકાના દેશોની સરખામણીએ 90% સુધી સસ્તી હોવાનો પ્રચાર કરવા માટે વાઈબ્રન્ટ સમિટમાં આવનારા આફ્રિકન દેશોના ડેલિગેટ્સને અમદાવાદની હોસ્પિટલોમાં મેડિકલ ટૂર કરાશે. આ ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે વાઈબ્રન્ટ સમિટમાં સેમિનાર, પેનલ ડિસ્ક્શન યોજાશે.

જાડેજા, પૂજારા અને મેરિકોમ સાથે સંવાદ

જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં યુવાનોને આકર્ષવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લીડરશિપ ટોક યોજાશે. જેમાં ક્રિકેટર્સ રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, ઇરફાન પઠાણ, બોક્સર મેરિકોમ સહિતના યૂથ આઇકોન હાજરી આપશે અને યુવાનો સાથે સંવાદ કરશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dAdX6AAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬