[amreli] - જાફરાબાદ તાબાનાં લુણસાપુર નજીક બાઇક અકસ્માતમાં બે યુવાનોને ઇજા

  |   Amrelinews

જાફરાબાદ તાબાના લુણસાપુર નજીક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘાયલ બે યુવકોને અહીથી પસાર થતી પુર્વ ધારાસભ્યની પુત્રી ચંચલ સોલંકીએ તાબડતોબ પોતાની ગાડીમા સારવાર માટે દવાખાને ખસેડી માનવતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. આ અકસ્માતમા બગસરા રહેતા જયદીપભાઇ પરમાર તેમજ અજયભાઇ બાવકુભાઇ નામના યુવકોને ઇજા પહોંચી હતી. ત્યારે પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની 16 વર્ષીય પુત્રી ચંચલની આ માનવતાભર્યા કાર્યને લોકોએ બિરદાવ્યું હતુ....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/R8EX2gAA

📲 Get Amreli News on Whatsapp 💬