[amreli] - રાજુલાના કથીવદર પ્રાથમિક શાળામાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

  |   Amrelinews

રાજુલાના કથીવદર ગામે પ્રાથમિક શાળામાં ગામના ભરતભાઈ મેરામણભાઈ તથા તેમના પિતા મેરામણભાઈ માયાભાઈ વાઘ તરફથી શાળાના 140 વિદ્યાર્થીઓ ને 2 જોડી સ્કૂલ યુનિફોર્મ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસ.એમ.સી સમિતિ ના અઘ્યક્ષ આતાભાઈ વાધ, સરપંચ અરજણભાઈ વાધ તથા શાળાના આચાર્ય રાકેશભાઈ અને તમામ સ્ટાફ ઘ્વારા માંતબર રકમનું દાન આપવા બદલ તેઓનો આભાર માનવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/E8mOpQAA

📲 Get Amreli News on Whatsapp 💬