[amreli] - રાજુલાના ડોળીયામાં વિકાસકામોને લઇ ગ્રામસભાનું આયોજન કરાયું

  |   Amrelinews

રાજુલા તાલુકાના ડોળિયા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસ,ર ગામના સરપંચ, તલાટી મંત્રી તેમજ ગામના લોકોએ હાજર રહી ગામના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ગામના વિકાસ માટે આગળનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HSXv_wAA

📲 Get Amreli News on Whatsapp 💬