[anand] - ચરોતરમાં GSTની વેબસાઇટ ઠપ અધિકારીઓ જવાબો આપી થાક્યા

  |   Anandnews

આણંદ ખેડા જિલ્લામાં ગુરુવારે 20મીના રોજ જીએસટીના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી પરંતુ તે દિવસે પણ વેબ સાઇટ ઠપ રહેતા વેપારીઓ અને વકિલોને દંડ ભરવાની શક્યતા જોવા મળી રહી છે. આ અંગે જીએસટી કચેરી ખાતે રજુઆતોનો દોર ચાલુ થતાં અધિકારીઓ પણ જવાબો આપીને થાકી ગયાં હતાં.

ચરોતરમાં જીએસટીની વેબ સાઇટના ધાંધિયાથી વેપારીઓને લેટ ફી ભરવી પડે તેવી શક્યતા ઉભી થઈ છે. વેબસાઇટ બંધ રહેતાં વેપારીઓને અઢળક તકલીફો પડી રહી છે. અગાઉ સમગ્ર દેશમાં 2જી નવેમ્બરે વેપારીઓએ આવેદનપત્ર આપ્યાં હતાં. પરંતુ કોઇ જ પગલાં ભરવામાં આવ્યાં નથી. તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રીટર્ન ભરવાના છેલ્લા દિવસ એટલે કે 20મી ડિસેમ્બરે પણ વેબસાઇટ બંધ રહેતાં ભારે હોહો મચી ગયો હતો. વેપારીઓએ પણ અધિકારીઓનો ઉધડો લીધો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zpyHfgAA

📲 Get Anand News on Whatsapp 💬