[gujarat] - જાણો જસદણ પેટા ચૂંટણીમાં સટ્ટોડિયાના મતે કોણ જીતશે

  |   Gujaratnews

જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો મત સટ્ટોડિયા વ્યક્ત કરી રહ્યા છે. સટ્ટાબજારમાં કુંવરજીનો ભાવ 55-60 પૈસા અને કોગ્રેસના અવસર નાકીયાનો ભાવ રૂ.1.40 પૈસા ચાલતો હતો. જેના લીધે સટ્ટા બજારમાં કુંવરજીભાઈ બાવરીયા બાજી મારી જશે તેના ઉપર સટ્ટોડિયાઓએ દાવ લગાવ્યા છે. જયારે કેટલાકે કોંગ્રેસના અવસર નાકીયા છકડો રિક્ષા બાજી મારી જશે તેના ઉપર સટ્ટો લગાવ્યો છે. જો કે, આ પેટા ચૂટણીમાં સૌરાષ્ટ્ર સુધી સટ્ટો રમાયો હોવાનું સટ્ટોડીયા માની રહ્યા છે.

જસદણની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારો માટે કયામતનો દિવસ હતો. એક દિવસના શહેનશાહ બનતા મતદારોએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ફાઈટ ટુ ફિનીશ જેવા મુકાબલામાં ઉત્સાહથી મતદાન કરવા સવારથી લાઈનો લગાવતા સવારે ૮થી સાંજે ૫ સુધીમાં 71.27 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 232116 મતદારો પૈકી 90199 પુરૃષ અને 75219 સ્ત્રી મતદારોએ મતદાન કરતા કુલ 165418નું મતદાન નોંધાયું છે. મતદાન 71.27 ટકા થયું છે....

ફોટો - http://v.duta.us/UzAFyAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/C1sCpwAA

📲 Get gujaratnews on Whatsapp 💬