[himatnagar] - તલોદના તાજપુર કેમ્પની યુવતી ગુમ

  |   Himatnagarnews

તલોદ તાલુકાના તાજપુર કેમ્પમાંથી યુવતી કોલેજ જાઉં છુ કહી ગુમ થઇ જતા યુવતીના પિતાએ પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાવી હતી.

તલોદ તાલુકાના તાજપુર કેમ્પ માંથી તા.14-12-2018 ના સવારે 7 વાગે પોતાના ઘરેથી કોલેજ જાઉં છુ કહી હેતલબેન ગોવિંદભાઈ પટેલ (19)રહે. તાજપુર કેમ્પ તા. તલોદ જિલ્લો સાબરકાંઠા જે આજ દિન સુધી પરત ન આવતાં યુવતીના પિતા ગોવિંદભાઈ જેઠાભાઈ પટેલે પોલીસ મથક જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતી ગુમ થતાં ચકચાર મચી ગઇ છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/l5nkuQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬