[jamnagar] - જામનગરની ભવન્સ એ. કે. દોશી મહિલા કોલેજમાં ગીતા જયંતી મહોત્સવ યોજાયો

  |   Jamnagarnews

જામનગર : ભારતીય વિદ્યા ભવન સંચાલીત એ.કે. દોશી મહિલા કોલેજમાં કાેલેજના આચાર્ય ડાે. ચેતનાબેન ભેંસદડીયાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા હરીશભાઇ હરખાણીની ઉપસ્થિતિમાં ગીતા જયંતિ મહાેત્સવ યાેજાયો હતો. જેમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. અનિલભાઇ દ્વિવેદી, જીતેન્દ્ર સોઢા, ડો. નીનાબેન પંડયાની દેખરેખ હેઠળ વિદ્યાર્થીનીઓએ શ્રીમદ્દ ભગવત ગીતાના અધ્યાયનું પઠન, કૃષ્ણ-અર્જુન સંવાદનું નિદર્શન પ્રસ્તુત કર્યુ હતું. શાળા સ્ટાફ દ્વારા છાત્રાઓને બિરદાવવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/poLlrgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬