[jamnagar] - જામનગરમાં ફોટોગ્રાફી ક્લબ ઓફ જામનગર દ્વારા ફોટોગ્રાફી એક્ઝિબિશન

  |   Jamnagarnews

જામનગર : ફોટોગ્રાફી ક્લબ ઓફ જામનગર દ્વારા દરવર્ષની સતત ત્રીજા વર્ષે ફોટોગ્રાફીઆ નામે તેમનું ફોટોગ્રાફી એકઝીબીશન રાખવામાં આવ્યંુ છે. જેમાં વાઇલ્ડ લાઇફ, બડિગ, સ્ટ્રીટ, લાઇટ પેઇન્ટીંગ, આર્ટ, પોટ્રેઇટ, ટ્રાવેલ, કેન્ડીડ જેવા વિવિધ વિષયોની થીમ પર કલબના 25થી વધુ મેમ્બરોના 200 જેટલા ફોટોગ્રાફસ એકઝીબીશનમાં મુકવામાં આવશે. એકઝીબીશન તા. 21ના સાંજે 5 વાગ્યાથી તા. 22-23ના સવારે 11 વાગ્યા સુધી શહેરના ટાઉનહોલ સેલરમાં ત્રણ દિવસ માટે નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે તો કલાપ્રેમીઓએ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QuhZlgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬