[navsari] - અમલસાડ અંધેશ્વર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

  |   Navsarinews

નવસારી | અમલસાડનાં સરીબુજરંગ વિસ્તારના અંધેશ્વર રોડ ખાતે આવેલ યશસ્વિન યુથ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન અને ફ્રી બ્લડ ગ્રુપ ચેકિંગ કેમ્પ તા.23.12.2018 ને રવિવારના દિને સવારે 9.30 થી બપોરે 12.30 દરમિયાન યોજાશે. રક્ત માનવજીવન માટે બહુમુલ્ય છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડો.ભાવસાર અને ટીમના ઉપક્રમે તા.23.12.2018ને રવિવારેે બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું નક્કી કરાયું છે. આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે ફ્રી બ્લડગ્રુપ ચેકિંગ કેમ્પ પણ યોજાશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MuBMagAA

📲 Get Navsari News on Whatsapp 💬