[navsari] - વૃદ્ધાને સહાય કરી આશરો આપતી 181

  |   Navsarinews

નવસારી જિલ્લાના અમલસાડના એક વૃદ્ધાએ 181 મહિલા હેલ્પલાઇને કોલ કરી જણાવ્યું હતું કે, તેમની વહુ અને દિકરો તેને ઘરમાં રાખતા નથી, જે માટે મદદ કરવા જણાવતા નવસારી જિલ્લાની 181 અભયમ રેસ્કયુવાન સાથે અમલસાડ ખાતે પહોંચી વૃદ્ધાના વહુ અને દિકરા સાથે ચર્ચા કરી સમજાવી તેમની સાથે રાખવા સહમતિ સાધી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે અંદાજે 60 વર્ષના વૃદ્ધા શાંતાબેન (નામ બદલેલ છે) વિધવા હોય પોતાના દિકરા સાથે રહે છે. પરંતુ દિકરાની વહુ તેમની સાથે સારો વ્યવહાર રાખતા નથી તેમજ અવાર નવાર મેંણાટોણા મારે છે અને સમયસર જમવાનું પણ આપતા ન હતાં, જેથી તે પોતાની પરણિત દિકરી સાથે રહે છે. છેલ્લાં 15 વર્ષથી દિકરી અને જમાઇ તેમનો પોતાની પાસે રાખે છે. કોઇકવાર વૃદ્ધા પોતાના દિકરાને મળવા જાય તો તેમની વહુ મારઝુડ કરી ઘરમાંથી હાંકી કાઢે છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OrqKcQAA

📲 Get Navsari News on Whatsapp 💬