[palanpur] - થરાદ તાલુકાના ચાંગડા ગામ નજીક ગુરૂવારે પીઆઇ જે.બી.આચાર્ય પોલીસ

  |   Palanpurnews

થરાદ તાલુકાના ચાંગડા ગામ નજીક ગુરૂવારે પીઆઇ જે.બી.આચાર્ય પોલીસ સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ચાંગડા ગામે નાકાબંધી કરતાં બાતમી વાળી ગાડી આવતાં પોલીસ ગાડીને રોકાવી ગાડીના ચાલક હરેશ રાવ રહે.રાજસ્થાનની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં ગાડીમાં વિદેશી દારૂ તથા બિયર ટીનની કુલ બોટલ નંગ- 1392 કિમત રૂ.1,39,200 લાખનો વિદેશી દારૂ મળી આવતાં પોલીસે ગાડી સહિત દારૂ મળી કુલ રૂ.4,40,700 લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા ગાડી ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Fzyy7gAA

📲 Get Palanpur News on Whatsapp 💬