[palanpur] - નાનાપુરા પ્રા.શાળામાં શિક્ષકે શિક્ષિકાને માર મારવાનો પ્રયત્ન કર્યાની પોલીસ સમક્ષ રાવ

  |   Palanpurnews

રાધનપુર તાલુકાના નાનાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકે અભ્યાસક્રમ બાબતે પુછતા શિક્ષિકાએ કહેલ પુછવાનું કામ આચાર્યનું છે તેમ કહેતા ઉશ્કેરાયેલા શિક્ષકે અપશબ્દો બોલીને શિક્ષિકાને મારવા ધસી આવતા સ્ટાફ વચ્ચે પડીને છોડવ્યા હતા આ અંગે શિક્ષિકાએ રાધનપુર પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ અરજી કરી હતી.

નાનાપુરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કોમલબેન ગોવિંદભાઇ જોષી રહે.શિહોરી તા.કાકરેજ તેઓ 3 નવેમ્બર સવારે 11 : 30 કલાકે શાળામાં શિક્ષક બાબુભાઇ દેવાભાઇ ચૌધરી રહે.રાધનપુરએ શિક્ષિકા કોમલબેનને કહેલ કે કેટલો અભ્યાસક્રમ પુરો કરેલ છે જે બાબતે શિક્ષિકા કહેલ આ વિષય આચાર્યનો છે તેમ કહેતા શિક્ષક ઉશ્કેરાઇ જઈ હાથ પકડી ખેંચી માર મારવાનો પ્રયત્ન કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રાધનપુર પોલીસ મથકે અરજી કરેલ જેના આધારે પોલીસે ગુનો નોંધાયો હતો તેની તપાસ અધિકારી પી.બી.ઝાલા જણાવ્યુ હતું કે તપાસ તજવીજ હાથ ધરી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NfA7jwAA

📲 Get Palanpur News on Whatsapp 💬