[patan] - ધરોઇ ડેમમાં અત્યારે કુલ 27.63 ટકા એટલે 7935 એમસીએફટી પાણીનો

  |   Patannews

ધરોઇ ડેમમાં અત્યારે કુલ 27.63 ટકા એટલે 7935 એમસીએફટી પાણીનો જથ્થો સમાયેલો છે. તે પૈકી ડેડસ્ટોકને બાદ કરતાં 21.63 ટકા જથ્થો એવો છે કે તે ઉપયોગ કરવા લાયક છે. બીજી બાજુ શિયાળાની કાતીલ ઠંડી શરૂ થતાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પાણીનો વપરાશ ઘટ્યો છે. જેને ધ્યાને રાખી આગામી જાન્યુઆરી સુધી દૈનિક 15.6 કરોડ લિટર પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાને દૈનિક 7.6, પાટણ જિલ્લાને દૈનિક 4.4 અને બનાસકાંઠા જિલ્લાને દૈનિક 3.6 કરોડ લિટર પાણી આપવામાં આવશે. જો કે, જાન્યુઆરી બાદ ગરમીનું પ્રમાણ વધતાં ધીમે ધીમે પાણીનો જથ્થો વધરાવામાં આવશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4OjJ6wAA

📲 Get Patan News on Whatsapp 💬