[patan] - શિશુ મંદિરમાં ગીતાજયંતી અને જન્મોત્સવ

  |   Patannews

હારિજ | હારિજ સરસ્વતી શિશુ મંદિર ખાતે માગશર સુદ એકાદશી નિમિત્તે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર શાળા પરિવારના ગુરુજી ગણ વાલીઓ અને છાત્રો દ્વારા ગીતાજીના લોકોનું ગાન કર્યું હતું. તેમજ માગશર માસમાં શાળા પરિવારના 40 જેટલા વિદ્યાર્થીઓનો જન્મદિન હોઈ તેમના જન્મોત્સવની ભારતીય હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ઇષ્ટદેવતાનું પૂજન, યજ્ઞ, સંતસંકલ્પ, દાન સંકલ્પ, ગૌ દાન, વૃક્ષોનું જતન, પાણી બચાવો જેવા સંકલ્પો લેવડાવી ગીતા જયંતીની જવણી કરવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TdM-QwAA

📲 Get Patan News on Whatsapp 💬