[porbandar] - પોરબંદરની પ્રાયમરી સ્કૂલમાં એજ્યુકેશનલ કલર એક્ઝીબીશન યોજાયું

  |   Porbandarnews

પોરબંદર | આજનું શિક્ષણ બોઝીલું બની ગયું છે. ભાર વગરના ભણતર અભિગમને બદલે ભારવાળું ભણતર બની ગયું છે. માં-બાપ વાલીઓના બાળકોની બુદ્ધિમતા બહારની અપેક્ષાઓને કારણે બાળકો ડીપ્રેશન અનુભવી રહ્યા છે. બાળકોની શિક્ષણ પ્રત્યે ઋચી વધે અને જોયફૂલ લર્નિંગ તથા ભાર વગરનું શિક્ષણ અભિગમ બાળકો માટે આશિર્વાદરૂપ બને તેવા આશયથી નાના બાળકોમાં શિક્ષણ, શિસ્ત અને સંસ્કારનું ઘડતર કરતી જે.વી.જી. પ્રાયમરી ઈંગ્લીશ સ્કૂલ ખાતે તાજેતરમાં એજ્યુકેશનલ કલર એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝીબીશનનું ઉદઘાટન નાની બાળાઓના હસ્તે કરાયું હતું. નાના બાળકો પતંગીયા બનીને શાળા અવનવા રંગોથી બાલ ઉદ્યાનનો સૌ ને અહેસાસ કરાવ્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AVHoNAAA

📲 Get Porbandar News on Whatsapp 💬