[porbandar] - પોરબંદર શહેરમાં હેપ્પી લેડી ક્લબ દ્વારા પર્સનાલીટી ડેવલપમેન્ટ સેમીનાર યોજાશે

  |   Porbandarnews

પોરબંદર |પોરબંદરમાં હેપ્પી લેડી ક્લબ દ્વારા પર્સનાલીટી ડેવલોપમેન્ટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. હેપ્પી લેડી ક્લબના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીની બહેનો માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહે તેવા આશયથી આગામી તા. 25 ડીસેમ્બરને મંગળવારે 3:45 કલાકે વિ.જે. મોઢા કોલેજ ખાતે સેમીનાર યોજાનાર છે, જેમાં ડો. નુતનબેન ગોકાણી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1UF5cQAA

📲 Get Porbandar News on Whatsapp 💬