[rajkot] - હિન્દુ પંચાગ પ્રમાણે શુક્રવારે રાજકોટમાં 7.23 કલાકે સૂર્યોદય અને 6.06 કલાકે સૂર્યાસ્ત થશે

  |   Rajkotnews

હિન્દુ પંચાગ પ્રમાણે શુક્રવારે રાજકોટમાં 7.23 કલાકે સૂર્યોદય અને 6.06 કલાકે સૂર્યાસ્ત થશે

આપણું હિંદુ પંચાંગ સાયન અને નિરયન પધ્ધતિ પ્રમાણે ચાલે છે. સાયન પ્રમાણે આજથી ઉત્તરાયણનો પ્રારંભ થશે તથા શિશિર ઋતુનો પણ પણ આજથી પ્રારંભ થશે. રાજકોટ શહેરમાં આજે સવારે 7.23 કલાકે સૂર્યોદય થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6.06 કલાકે થશે. આપણું હિંદુ પંચાંગ એટલું બધું સુક્ષ્મ છે કે જેના ગણિતની મદદથી પોતપોતાના ગામ અને શહેરનો સૂર્યોદય જાણી શકાય છે.

ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે આ દિવસ પસંદ કર્યો હતો

કર્કવૃત્ત અને મકરવૃત્ત પરથી સૂર્યના પરત ફરવાની ક્રિયાને અયન કહે છે. અયન એટલે પ્રસ્થાન કરવું તે 21 ડિસેમ્બરે સૂર્ય ઉત્તર તરફ પ્રસ્થાન કરશે તેથી તેનું ઉત્તરાયન થશે. હકીકતમાં આ દિવસે ઉત્તરાયણ ગણાય. મહાભારતમાં ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે આ દિવસ પસંદ કર્યો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/K-QZYQAA

📲 Get Rajkot News on Whatsapp 💬