[surat] - આજે ભાસ્કર-BTVIનો મની મંત્રા કાર્યક્રમ યોજાશે

  |   Suratnews

+4બીજી સ્લાઈડ્સ જુઓ

દિવ્ય ભાસ્કરના સહયોગથી બીટીવીઆઇ સુરતમાં પણ મની મંત્રા કાર્યક્રમનું આયોજન 21મી ડિસેમ્બરના રોજ કરશે. આ કાર્યક્રમ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસઆરકે હોલ ‘સમૃદ્ધિ’માં સાંજે 06.00 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકાશે. એ માટે www.btvi.in/moneymantra પર મુલાકાત લઇ શકો છો અથવા તો BTVIMANTRA (સ્પેસ) નામ (સ્પેસ) સિટીનું નામ લખી 575758 નંબર પર એસએમએસ મોકલી શકો છો. આ સેમિનારમાં ડો.રાકેશ સી દોશી, માર્કેટ એક્સપર્ટ અને ફાઉન્ડર ટ્રેડ મેન્ટર નુરેશ મેરાણી, એએમએસઇસીના ટેકનિકલ રિસર્ચ પ્રમુખ, અભિમન્યુ સોફત, રિસર્ચ પ્રમુખ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તથા પી.બી.સુબ્રમણ્યમ, સીઇઓ www.subramoney.com જેવા નાણાકીય ઉદ્યોગના નિષ્ણાંતો હાજર રહેશે.

નુરેશ મેરાણી

રાકેશ દોશી...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YHhWoQAA

📲 Get Surat News on Whatsapp 💬