[surat] - ઉધના અને વલસાડની એક્સિડન્ટ રિલિફ ટ્રેનમાં લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લગાડાશે

  |   Suratnews

સુરત| પશ્ચિમ રેલવે ઉધના અને વલસાડની એક્સિડન્ટ રિલિફ ટ્રેનમાં લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લગાડવા જઈ રહી છે. જો કે, આ સિસ્ટમ જીપીએસ સાથે જોડાયેલી હશે. જેથી જો કોઇ ટ્રેનનું એક્સિડન્ટ થાય તો તરત જ એક્સિડન્ટ રિલિફ ટ્રેન આ સિસ્ટમથી ઘટના સ્થળ શોધી ત્યાં પહોંચી જશે. પશ્ચિમ રેલવે આ સિસ્ટમ એક્સિડન્ટ રિલિફ ટ્રેનની સાથે સાથે એક્સિડન્ટ રિલિફ મેડિકલ ઇક્વિમેન્ટ અને સેલ્ફ પ્રોપેલ્ડ એક્સિડન્ટ રિલિફ ટ્રેનમાં લાગશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે કહે છે કે, લોકેશન ટ્રેકિંગ સિસ્ટમથી ટાઇમ લોકેશન, સ્પીડ ટ્રેકિંગ, રિકોર્ડિગ અને ટ્રેસેબિલિટીની સાથે ઓટોમેટિક સોલ્યુશન પણ લગાડાશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XlRuUAAA

📲 Get Surat News on Whatsapp 💬