[surat] - બોગસ દસ્તાવેજથી જમીન વેચનારના જામીન નામંજૂર

  |   Suratnews

સુરત| બોગસ દસ્તાવેજના આધાર જમીન વેચી અવેજ મેળવ્યા બાદ પાકો વેચાણ દસ્તાવેજ નહીં કરી આપનારા આરોપી કિશોર રાજેન્દ્ર શર્મા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ બીજીવારની જામીન અરજી કરનારા આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. સરકાર પક્ષે એડવોકેટ ભરત દલાલે દલીલો કરી હતી.

ઇશ્વર મોદીની ફરિયાદ બાદ આરોપીની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ આરોપીએ જામીન અરજી કરી હતી જે નકારી કાઢવામાં આ‌વી હતી આથી આરોપીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે, ચાર્જશીટનું કારણ રજૂ કરી અરજી પરત ખેંચી હતી અને ફરી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UEemOgAA

📲 Get Surat News on Whatsapp 💬