[surat] - IPCC-ફાઈનલમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન આવશે

  |   Suratnews

સુરત | આઈસીએઆઈ સીએ સીલેબસને લઈને ધીરે ઘીરે બદલાવ કરી દીધા છે. મે 2019 પરીક્ષા માટે પણ થોડા બદલાવ કર્યાં છે તેમજ આઈપીસીસી અને ફાઈનલમાં જૂના અને નવા બંને જ કોર્સ ચાલુ જ છે. એમાં નવા સેશનમાં બદલાવ કરેલી થિયરીમાં 30 ટકા સવાલ ઓબ્જેક્ટિવ કરવામાં આવ્યા છે. સીએ વિદ્યાર્થીઓને વધારે સારું પ્લેટફોર્મ આપવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ વર્ષથી નવો બદલાવ થઇ શકે છે

ઓબ્જેક્ટિવ ટાઇપના સવાલ | મે 2019થી આઈપીસીસી અને ફાઈનલ પરીક્ષામાં 30 ટકા સુધીના સવાલ ઓબ્જેક્ટિવ ટાઈપના પુછાશે.

લાઇવ વર્ચ્યુઅલ ક્લાસ | વિદ્યાર્થીઓને દેશના બેસ્ટ ફેકલ્ટિઓના સ્ટડી વિડિયો એક જ પ્લેટફોર્મ પર મળશે. ત્રણ વર્ષની આર્ટિકલશિપ દરમિયાન વિદ્યાર્થીઓએ કેટલું પ્રેક્ટિકલ નોલેજનું પરીક્ષણ કરાશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nTvYOgAA

📲 Get Surat News on Whatsapp 💬