[vadodara] - ગુરુવાર બન્યો સિઝનનો કોલ્ડેસ્ટ ડે, પારો ગગડીને 10.8 ડિગ્રી

  |   Vadodaranews

વડોદરા. શહેરમાં ગુરૂવારના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 10.8 ડિગ્રી રહેતા વહેલી સવારે શહેરીજનોને કાતીલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની રૂતુમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી રહેતા ગુરૂવારનો દિવસ સૌથી કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. બીજી તરફ ગુરૂવારે મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ બુધવારના દિવસે પણ લઘુત્તમ તાપમાનનો પારો 11.4 ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારના રોજ પણ શહેરનો લઘુત્તમ તાપમાનનો પારો 10 થી 12 ડિગ્રી વચ્ચે રહેશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/As8yLQAA

📲 Get Vadodara News on Whatsapp 💬