[vadodara] - શિક્ષણ વિભાગે યોગ-પ્રાણાયમ શિબિરનું આયોજન કર્યું

  |   Vadodaranews

તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના 22 જિલ્લાઓની સરકારી અને બિનસરકારી શાળાઓના શિક્ષકો માટે વડોદરા જામ્બુવા ખાતે આવેલ આઇડિયલ સ્કૂલ, નમન હોસ્ટેલ ખાતે યોગ અને પ્રાણાયમ શિબિર યોજાઇ હતી. આ યોગ અને પ્રાણાયમ શિબિરમાં 22 જિલ્લાઓમાંથી સેંકડો શિક્ષકોએ ભાગ લઇ યોગ અને પ્રાણાયમની તાલીમ લીધી હતી. જેમાં યોગ અને પ્રાણાયમ વિશે યોગના એક્સપર્ટ્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Yog Workshop...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9q-qOQAA

📲 Get Vadodara News on Whatsapp 💬