[vadodara] - શહેરના ચિત્રકાર કશ્યપ પરીખનું ચિત્ર કાફેને ડેફેન આર્ટ મ્યુઝિયમમાં 54 દિવસ માટે મુકાશે

  |   Vadodaranews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

ચાયના ખાતે યોજએલ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં શહેરના કલાકાર કશ્યપ પરીખના ચિત્રને ભારતના માત્ર બે પૈકી એક ચિત્રકારની કલાકૃતિ તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે. શેનઝેન ડાફેન ઇન્ટરનેશનલ ઓઇલ પેઈન્ટીંગ બીઅનેઅલ આયોજન સમિતિએ 65 દેશો અને ચીન, રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ફ્રાંસ, તુર્કી, આર્જેન્ટિના, નેધરલેન્ડ્સ અને જાપાનથી 2,651 ચિત્રકારોના ચિત્રો એકત્રિત કર્યા હતા. જેમાંથી 264 એન્ટ્રીની પસંદગી થઇ હતી. ચિત્રોની ગુણવત્તા, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને કલાત્મક પહોળાઈના સંદર્ભમાં રાષ્ટ્રીય અને બહુવચનવાદને મહત્વ આપવામાં આવ્યું હતું. 264 પૈકી 76 કલાકારો ચાઇના સિવાયના દેશોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતમાંથી ફક્ત બે જ કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. તેમાના એક કશ્યપ પરીખ છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KBDn6wAA

📲 Get Vadodara News on Whatsapp 💬