[vadodara] - શહેરના સેન્ટ્રલ મોલ ખાતે મિસ્ટર એન્ડ મિસ વડોદરા સેન્ટ્રલનું આયોજન

  |   Vadodaranews

+6બીજી સ્લાઈડ્સ જુઓ

શહેરના સેન્ટ્રલ મોલ ખાતે મિસ્ટર એન્ડ મિસ વડોદરા સેન્ટ્રલનું આયોજન દિવ્યભાસ્કરના સંયુક્ત ઉપક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતુ. મિસ્ટર એન્ડ મિસ વડોદરા સેન્ટ્રલમાં રાજ્યભરના યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગુરૂવારે સાંજે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલેમાં યુવક-યુવતીઓએ રેમ્પ વોક કરી પોતાની સ્કીલ્સ લોકો સમક્ષ રજૂ કરી હતી. આ ફેશન શોમાં યુવાનોએ ડીઝાઇનર વેર શો કેસ કરી પોતાનો ગ્લેમરસ અંદાજ રજૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે હજારો સ્પર્ધકોની એન્ટ્રી બાદ તેમાંથી સેંકડો સ્પર્ધકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ત્યારબાદ તેમાંથી પણ સ્ક્રુટિની કર્યા બાદ સિલેક્ટ થયેલા સ્પર્ધકો વચ્ચે ફાયનલ રાઉન્ડનું ગુરુવારે સેન્ટ્રલ મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/s5kjFAAA

📲 Get Vadodara News on Whatsapp 💬