[ahmedabad] - કોંગ્રેસનો શક્તિ પ્રોજેક્ટ ફ્લોપ, ગુજરાતમાં કાર્યકરો તો ઠીક સામાન્ય પબ્લિક પણ જોડાતી નથી

  |   Ahmedabadnews

ડાબેથી પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી

અમદાવાદઃ લોકસભા 2019 ચૂંટણીને લઈ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે મંગળવારે ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે મીટિંગ યોજી હતી. સૂત્રો મુજબ, ગાંધીનગરમાં મળેલી મીટિંગમાં રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન શક્તિ પ્રોજેક્ટને લઈ એવી માહિતી મળી હતી કે, હજુ સુધી 7 હજાર વોર્ડમાં એક પણ રજિસ્ટ્રેશન થયું નથી. તેમજ સામાન્ય લોકો પણ તેમાં જોડાતા નથી. આ પ્રોજેક્ટ શક્તિને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ DivyaBhaskarને જણાવ્યું કે, હાલ ગુજરાતમાંથી કેટલા કાર્યકરોના રજિસ્ટ્રેશન થયા છે તે અંગે હું જાણતો નથી. આ વિભાગ બીજા વ્યક્તિ સંભાળી રહ્યા છે.

ફોટો - http://v.duta.us/6Q6LNAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ivo9HgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬