[ahmedabad] - ગુ.યુ.માં હાથીની અંબાડી પર બંધારણ પ્રતોની શોભાયાત્રા

  |   Ahmedabadnews

અમદાવાદ | ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા ભારતના બંધારણની ઓરીજનલ પ્રતોની શોભા યાત્રા 24 જાન્યુઆરી સવારે 10 કલાકે યુનિવર્સિટી પરિસરમાં નિકળશે. 24 જાન્યુઆરીએ 1950માં એ સમયના તમામ સંસદિય સદસ્યો તેમજ રાષ્ટ્રપતિની સહી કરેલી ઓરીજનલ પ્રતો બહાર પાડવામાં આવી હતી.જે હેતુથી આ દિવસના માનમાં હાથીની અંબાડી પર આ યાત્રા નિકળશે. જેમાં યુનિવર્સિટી પાસે સચવાએલી આવી ત્રણ ઓરીજનલ પ્રતો મુકાશે. જેમાં એનસીસીના વિદ્યાર્થીઓની પરેડ પણ યોજાશે. તેની સાથે બાજોટ પર બંધારણને લગતા અન્ય પુસ્તકો લઈને વિદ્યાર્થીનીઓ પણ જોડાશે. આ શોભાયાત્રા યુનિવર્સિટી આસપાસના પરિસરમાં રહેશે. જેમાં વી.સી. હિમાંશું પંડ્યા, ગ્રંથપાલ યોગેશ પારેખ સ્ટુડન્ટસ, સ્ટાફ વગેરે જોડાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CDaSMgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬