[ahmedabad] - ચાંગોદરના પેકેજિંગ યુનિટની 60 લાખની કરચોરી પકડાઈ

  |   Ahmedabadnews

સેન્ટ્રલ જીએસટીના નોર્થ કમિશનરના પ્રિવેન્ટિવ ડિપાર્ટમેન્ટે ચાંગોદરમાં આવેલા પેકેજિંગ યુનિટ પર સોમવારે દરોડા પાડ્યા હતા. પેકેજિંગ યુનિટમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટીની કરચોરી થતી હોવાની માહિતી અધિકારીઓને મળતા યુનિટ પર વોચ ગોઠવી હતી. દરોડાની કાર્યવાહીમાં સીજીએસટીની ત્રણ ટીમો કામે લાગી હતી, જેમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા. ઉપરાંત અધિકારીઓએ કમ્પ્યુટર, સીડી, ઓનલાઇન ડેટા પણ હાથ લાગ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, કંપની દ્વારા કરચોરીનો તમામ ડેટા ઓનલાઇન રાખતા હોવાની મોડસ ઓપરેન્ડી પણ જપ્ત થઈ છે. દરોડાની કાર્યવાહીમાં રૂ. 60 લાખથી વધારેની કરચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસ જોવા મળ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cbUVOgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬