[ahmedabad] - ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત મામલે આવતીકાલે ચુકાદાની શકયતા

  |   Ahmedabadnews

અમદાવાદ: ગુજરાતી સિંગર કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળા ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થઈ હતી. જસ્ટીસ હર્ષા દેવણી અને એ.પી.ઠાકરની કોર્ટમાં સુનાવણીમાં કોર્ટે બંને પક્ષનો ઉધડો લીધો હતો. કિંજલ દવેના પક્ષકાર તરફથી જવાબ રજૂ ન કરવામાં આવતાં કોર્ટે ઉધડો લીધો હતો. નીચલી કોર્ટે 20થી વધુ દિવસનો સમય આપ્યો છતાં જવાબ રજૂ કેમ કર્યો નથી. તેમ કહીને કોર્ટે અરજદારને ઠપકો આપ્યો હતો. બીજી તરફ બે વર્ષ પછી કેમ પીટીશન દાખલ કરવામાં આવી છે તેમ કહીને ખખડાવ્યા હતા. નીચલી કોર્ટે મુકેલા સ્ટેને હટાવા માટે હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે....

ફોટો - http://v.duta.us/YNk-nwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zhAY7gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬