[ahmedabad] - માનસિક બીમાર કરનારી PUBG પર તમામ સ્કૂલોમાં પ્રતિબંધ, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સૂચના

  |   Ahmedabadnews

અમદાવાદ: ઓનલાઇન રમાતી ગેમ 'પબજી'ને દરેક સ્કૂલોમાં પ્રતિબંધિત જાહેર કરાઈ છે. આ ગેમની શિક્ષણ પર નકારાત્મક અસરો ન થાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલોને ગેમને લઇને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવા માટે પણ સૂચના અપાઇ છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શિક્ષણ વિભાગને પત્ર દ્વારા દરેક સ્કૂલોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાની જાણ કરી હતી. જેને કારણે શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, DEO અને DPOને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં 'પબજી' પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ અંગે સાયકોલોજીસ્ટ ડૉ. પ્રણવ શેલતે જણાવ્યું હતું કે, ઘેલું લગાડનાર પબજીથી રમનારાને માનસિક અસરો થઈ શકે છે....

ફોટો - http://v.duta.us/7s2mnQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B7eTMQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬