[ahmedabad] - 15 દિવસ બાદ પણ જયંતી ભાનુશાળીની હત્યાનું રહસ્ય અકબંધ, 7 IPSની ટીમ છતાં પરિણામ શૂન્ય

  |   Ahmedabadnews

અમદાવાદઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં એસઆઈટી, ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ એજન્સી નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ તપાસમાં 7 આઈપીએસ અધિકારીઓ, 6 ડીવાયએસપી, 8 પીઆઈ સહિત 2૦૦નો સ્ટાફ તપાસમાં સામેલ છે. આમ છતા તપાસ એજન્સીઓની તપાસ દિશાવિહીન જણાઈ રહીં છે. ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરાઈ હતી.

(માનસિક બીમાર કરનારી PUBG પર તમામ સ્કૂલોમાં પ્રતિબંધ, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સૂચના)...

ફોટો - http://v.duta.us/UjSzhwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LlGDJQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬