[anand] - ખંભાત દરિયાકિનારે કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા પાણીની વ્યવસ્થા કરાઇ

  |   Anandnews

ખંભાત | ખંભાત શહેર કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા ખંભાતની દરિયાની ઉત્તરાયણ નિમિત્તે નિ:શૂલ્ક પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાતના અલગ અલગ જગ્યાએથી લોકો ખંભાતની દરિયાની ઉત્તરાયણ કરવામાં આવતાં હોય છે. ત્યારે આ લોકોને પાણી માટે કોઈ હાલાકી ના પાડે તે માટે ખંભાત લઘુમતી સેલ કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું હતું. આ પ્રસંગે સલમાન જલાલી (પ્રમુખ ખંભાત લઘુમતી સેલ કોંગ્રેસ), કુતુબ શૈખ (મહામંત્રી આણંદ જિલ્લા લઘુમતી સેલ), લાલુ રાવ (મહામંત્રી આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ), રાણાભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં....

ફોટો - http://v.duta.us/Szmw5AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Zjjs3QAA

📲 Get Anand News on Whatsapp 💬