[bhavnagar] - તળાજામાં બાપાની મઢુલીએ વિષ્ણુ યાગ

  |   Bhavnagarnews

તળાજા બ્યુરો | 22 જાન્યુઆરી

તળાજા રેલ્વે સ્ટેશન પાસે બાપા સીતારામ ગૃપ સંચાલીત બજરંગદાસ બાપાની મઢુલીએ તા.24/1/19ને ગુરૂવારે ત્રણ કુંડી વિષ્ણુયાગ યોજાશે. આ અવસર નિમિતે સવારે પુજન-અર્ચન બાદ સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. તથા પૂર્ણાહુતિ બીડુ હોમ સાંજનાં પ કલાકે તેમજ રાત્રે ભજનોનો કાર્યક્રમ છે. આ પ્રસંગે બપોરે 12.30 કલાકે મહાપ્રસાદ સહિત પુજન, અર્ચન નો લાભ લેવા બાપા સીતારામ મઢુલી ગૃપ સેવક સમુદાય દ્વારા અનુરોધ કરાયો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vd23VgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬