[gujarat] - અમદાવાદમાં PIએ કંટ્રેલ રૂમમાં ફોન કરી કહ્યું-‘હું આત્મહત્યા કરૂ છું’, જાણો કેમ

  |   Gujaratnews

રાજ્યના પોલીસ સતત કામના કારણે માનસિક તણાવના ભોગ બની રહ્યા છે અને અનેક પોલીસ અધિકારીઓ કામના ભારણના કારણે તથા અન્ય કારણોસર આત્મહત્યા કરી રહ્યા છે. તે છતા સિનિયર અધિકારીઓની આંખ ખુલી નથી રહી. અમદાવાદના એક પોલીસ ઇન્સપેક્ટર દ્વારા પોતાના સિનિયર અધિકારી (DCP) દ્વારા ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એક પોલીસ ઇન્સપેક્ટરે આત્મહત્યા કરવાની ચિમકી આપી છે. ઝોન – 3ના ડીસીપી દ્વારા આ પોલીસ ઇન્સપેક્ટરને રજા આપવામાં આવતી ન હતી. જેથી કંટાળીને પીઆઇએ કંટ્રોલ રૂમમાં ફોન કરી આત્મહત્યા કરવાની વાત કહી હતી. જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ખળઉળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા કમિશ્નર કચેકીએ આત્મહત્યાની ચિમકી આપનાર પીઆઇને બોલાવવામા આવ્યા હતા અને આ મામલામાં તેમનો જવાબ લખાવી લેવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/nSYTCwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fShLfAAA

📲 Get gujaratnews on Whatsapp 💬