[gujarat] - ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી લડવા મૂરતિયાઓએ લાઇન લગાવી

  |   Gujaratnews

આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પુરજોશથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં વિરોધપક્ષ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. કોંગ્રેસ લોકસભાની 26 સીટો માટે 140 મુરતિયા સામે આવ્યા છે અને 26 બેઠકો પર 68 નામો શોર્ટલિસ્ટ કરાયા છે. જાન્યુઆરી માસના અંતે કોંગ્રેસ પ્રમુખે તમામ બેઠકોના ઉમેદવારના નામોની પેનલ તૈયાર કરી લવાનો દાવો કર્યો છે. જ્યારે ઉમેદવાર અંગે અત્યારથી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એ કવાયત હાથ ધરી છે. ત્યારે કોંગ્રેસમા ચૂંટણી લડવા માટે મુરતિયાની ભરમાર લાગી છે. કોંગ્રેસને 26 લોકસભાની સીટ માટે 140 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે અલગ અલગ બેઠક નો વાત કરીએ તો કઈ બેઠકક પર કેટલા દાવેદાર છે તે નીચે મુંજબ છે....

ફોટો - http://v.duta.us/qKF0HQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZJXyIgAA

📲 Get gujaratnews on Whatsapp 💬