[gujarat] - નરોડા પાટિયા હત્યાકાંડનાં ચાર દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યાં જામીન

  |   Gujaratnews

નરોડા પાટિયા કેસના 4 દોષિતને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જેમાં ઉમેશ ભરવાડ, રાજરકુમાર, હર્ષદ અને પ્રકાશ રાઠોડના જામીન પણ કોર્ટે મંજૂર કર્યા છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દોષિતોની સજા પર વિચાર કરવાની જરૂર છે. તમામ દોષિતોને 10 વર્ષની સજા ફટકારી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે તમામને દોષી ઠેરવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે 2002નાં નરોડા પાટિયા કાંડનાં મામલામાં ચાર દોષિતોને જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી.

તેના એક દિવસ પછી અમદાવાદના નરોડા પાટિયામાં 96 લોકોની હત્યા કરવામાં આ‌વી હતી. અને તેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા....

ફોટો - http://v.duta.us/FkxCzAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iCWXkQAA

📲 Get gujaratnews on Whatsapp 💬