[gujarat] - વિદ્યાર્થીઓને PUBG મોબાઇલ ગેમ રમવા પર પ્રતિબંધ, જાહેર થયો પરિપત્ર

  |   Gujaratnews

બ્લુવેલ ગેમ બાદ પબજી ગેમ પર શિક્ષણ વિભાગે પ્રતિબંધ માટે પરિપત્ર કર્યો છે. સમાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવની રજુઆત બાદ શિક્ષણ વિભાગે ગેમના નુકશાન ધ્યાને લીધા છે. જેમાં સ્કૂલમાં બાળકોને પબજી ગેમના નુકશાન અંગે જાગૃતિ કેળવવા પરિપત્ર કરાયો છે.

પબજી ગેમ પાછળ બાળકોને ઘેલછા જોવા મળતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં જાણ કરવા કહ્યું છે. જેથી હવે શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા કેળવણીના પાઠ શિખવશે.

ભારતમાં PUBG મોબાઇલ ગેમ ખૂબ ઝડપથી પોપ્યુલર થઇ રહી છે અને નંબર- 1 તે મોબાઇલ ગેમિંગ એપ બની ચૂકી છે. લોકોનો મોબાઇલ ડેટા ક્યારે ખતમ થઇ રહ્યો છે કોઇને ખબર હોતી નથી. પરંતુ વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું આ પગલું તમને અજીબ લાગશે. જોકે, VIT તેના કેંપસમાં પબજી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે....

ફોટો - http://v.duta.us/UfQjDAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/skpaTwAA

📲 Get gujaratnews on Whatsapp 💬