[gujarat] - EVM કોન્ટ્રોવર્સી : હારેલા આક્ષેપો કરે અને જીતનારા ચૂપ રહે

  |   Gujaratnews

2019ની લોકસભાની ચૂંટણી ભારતીય ઇતિહાસમાં બેજોડ રહેવાની છે. શો-અપ, એલિગેશન, ડ્રામા, એક્શન, સસ્પેન્સથી ભરેલી આ ચૂંટણીની હજુ જાહેરાત થાય તે પહેલાં જ તેના ટ્રેઇલર રજૂ થવા માડયાં છે. સોમવારે લંડન ખાતે યોજાયેલી ઇવીએમ હેકાથોનમાં અમેરિકા બેઝ હેકર સઇદ સૂજાએ ભારતમાં યોજાયેલી 2014ની લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ મશીન હેક કરીને ભાજપ જીત્યું હતું.

તેવો ધડાકો કરતાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હેકર સઇદ સૂજાએ ટાઇમિંગ પણ એવો જબરદસ્ત પક્ડયો છે કે તેણે જે વાત કરી છે તેની ચર્ચા થયા વગર રહે નહીં. દેશમાં 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે જ હેકર સઇદ સૂજાના ઔઇવીએમ હેકિંગની વાતથી ફરી એક વાર ઇવીએમ મશીનોની પ્રમાણિકતા અંગે ચર્ચાઓ ઊઠી છે....

ફોટો - http://v.duta.us/Kdl4YAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZrxKlgAA

📲 Get gujaratnews on Whatsapp 💬